ન્યુક્લિયરનું કદ તેનાં પરમાણુદળાંકના સમપ્રમાણમાં છે તેમ દર્શાવો.
સ્થિર પડેલ અસ્થાયી ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર $8:27$ છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે?
ન્યુકિલયસ $_{13}^{27}\,Al$ અને $_{52}^{125}\,Te$ ત્રિજયાનો ગુણોત્તર કેટલો થાય?
ન્યુક્લિયર બળ માટે ક્યું વિધાન સાચું છે?
પ્રોટૉનનું દળ કિલોગ્રામમાં અને $‘u’$ એકમમાં જણાવો.
પરમાણુઓના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો.